Israel Attack: 7 ઓક્ટોબરે ઈઝરાયેલ ફરી હચમચી ગયું, હિઝબુલ્લાહના રોકેટ સામે સિસ્ટમ નિષ્ફળ
વર્લ્ડ ન્યૂઝ ડેસ્ક, Israel Attack:7 ઓક્ટોબરે હમાસના હુમલાની વરસી પર હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલને મોટો ઘા આપ્યો છે. હાઈફા શહેરને નિશાન બનાવતી વખતે હિઝબુલ્લાએ ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ નિષ્ફળ કરી છે. બેરૂતમાં ઈઝરાયેલના બોમ્બ ધડાકા વચ્ચે હિઝબુલ્લાહે ફરી એકવાર ઈઝરાયેલના શહેર હાઈફામાં આતંક મચાવ્યો છે. ઇઝરાયેલના બંદર શહેર હાઇફા પર દક્ષિણ લેબનોનથી રોકેટ છોડવામાં આવ્યા છે, આ […]