શું છે 12માં ફેલની સફળતાનું રહસ્ય? ચોક્કસ કારણ જાણવા વાંચો આ અહેવાલ
ફિલ્મ 12મી ફેલની સફળતાનું કારણઃ એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ ’12મી ફેલ’ એક એવી સક્સેસ સ્ટોરી લખી રહી છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ બોલિવૂડના મોટા કલાકારોની ફિલ્મોને ટક્કર આપી રહી છે. કોઈ પણ પ્રકારના પ્રમોશન વિના અને કોઈ સપોર્ટ વિના, ’12મી ફેલ’ એ માત્ર વાર્તાના બળ પર દર્શકોનું […]